સનાતન ધર્મના 500 વર્ષ પહેલાનો રામરાજ્ય પાછો આજે આવ્યો છે.

Share to


તેની ખુશીમાં આજે સાંજે દરિયા થાનમાં મહિલા મંડળની મોટી સંખ્યામાં બહેનો ભજન કીર્તન કરી ને રામલાલા કાલે પોતાના મંદિરમાં બિરાજવાના છે તેની ખુશીમાં સનાતન ધર્મની બેનીઓ મોટી સંખ્યામાં રામ નામનો જય જય કાર સાથે ભજન કીર્તન કરી રહ્યા હતા દરેક સમાજની બહેનોને એવી ઈચ્છા હતી કે રામલાલા ક્યારે પોતાના મંદિરમાં બિરાજે છે તેની ખુશીમાં મોટી સંખ્યામાં બહેનો રંગોલી અને પાંચસો દિવાબ પ્રગટાવીને મોટી સંખ્યામાં ઉજવણી કરવામાં આવશે એવી સ્થાનિક બેનોએ જણાવ્યું હતું કાલે તો રામલાલા પોતાના મંદિરમાં બિરાજ છે અને સનાતન ધર્મના ભાઈઓ બહેનો જે 500 વર્ષથી રાહ જોઈ બેઠા હતા તેમની ઈચ્છા આજે પૂર્ણ થશે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી અબડાસા કચ્છ


Share to