September 7, 2024

..ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કાકરાપાર ન્યુક્લિયર પાવર સ્ટેશનના સી.એસ.આર. યોજના અંતર્ગત માંડવી શહેરને રાજ્યમંત્રી કુંવરજી ભાઈ હળપતિના હસ્તે નવી પાણી અને ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.*

Share to




.*રિપોર્ટર.. નિકુંજ ચૌધરી.*


સુરત જિલ્લા ના માંડવી શહેર માટે પાણી પુરવઠા અને રાઇઝીંગ મેઈન લાઈન નાખવા સહિતના વિવિધ વિકાસના કામોનું ભૂમિપૂજન સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
માંડવી નગરના વિકાસ માટે તમામ વિકાસના કામો ધ્યાને લાવનાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ માંડવી નગરના એકમાત્ર વિપક્ષી નેતા રસીદખાન પઠાણની અટલ બિહારીજીની ભૂમિકા સાથે સરખામણી કરીને હંમેશા સાચો માર્ગ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમની પ્રશંસા કરી હતી
માંડવી નગર નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા અને મેઈન લાઈનો વધારવા સહિતના વિવિધ વિકાસના કામો નું ખાત મુહૂર્તપૂર્ણ થયા બાદ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તેમના વક્તવ્યમાં માંડવી નગરના જનહિતના વિકાસના કામો પર અડચણ લાવનારા ઓ પર આડે હાથ લીધા હતા અને કાર્યરત રહેવાની ખાતરી આપી હતી. જાહેર હિતના કાર્યોમાં. સમાન
કેએપી પ્રોજેક્ટ ડાયરેક્ટર સુનિલ રોયે છેલ્લા 6 મહિનામાં CSR ફંડ અંગે રાજ્ય મંત્રી દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે પાણી શુદ્ધિકરણ અંગે પાલિકાના પ્રયાસોની સરાહના કરી હતિ


Share to

You may have missed