માંડવી તાલુકા ના મોલવણ ગામે GIDC માં લાગી આગવાની ઘટના સામે આવી

Share to


ગુજરાત વુડલેમ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ.

કંપનીમાં બનાવવામાં આવતું હતું પ્લાયવુડ.

આગ લાગતાં અફરાતફીનો માહોલ.

રાત્રિના ૨ વાગ્યે બની આગની ઘટના.

આગ લાગવાનું કારણ અકબંધ.

આગ લાગતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે.


Share to