માંડવી તાલુકાના રૂપણ ગામની સીમમાં માંડવી ઝખવવા માર્ગ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો…, એક વ્યક્તિ નું ઘંટના સ્થળે મોત

Share to
રિપોર્ટર… નિકુંજ ચૌધરી


સુરત જિલ્લા ના નેશલ હાઇવે નંબર 56 માંડવી અને ઝંખવાવ જોડતો રસ્તા પર આવેલ રૂપણ ગામની સીમમાં મારૂતિ નંદન સોસાયટી નજીક બાઈક વચ્ચે ભંયકર અકસ્માત સર્જાયો હતો.સાઇન ગાડી,સ્પ્લેન્ડર ગાડી,અને અન્ય સપોર્ટ બાઈક વચ્ચે અકસ્માત માં માંડવી તાલુકાના કાણાં ધાટ ગામે રહેતા બુધિયા ભાઈ સુરિયા ભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૪૦ ને ગંભીર ઈજા પહોંચતાં મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ને ગંભીર ઈજાને કારણે બારડોલી – સુરત વ્યક્તિ તાટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માત ભોગ બનરા કાણાં ધાટ ગામે રહેતા બુધિયા ભાઈ વસાવા કંઈ કામ અર્થ માંડવી આવતા હતા ત્યારે અકસ્માત નડયો. જયારે આ ઉપર મુજબ અકસ્માત ની ઘટનાની જાણ થતા જ મોરીઠા નાં સરપંચ સહિત નાં સરપંચ અને આજુબાજુના ગામના લોકો ને થતાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી


Share to

You may have missed