September 7, 2024

.માંડવી કિમ રોડ પર તડકેશ્વર સ્ટેટ હાઇવે પર માર્ગ અકસ્માતમાં દીપડા નું ઘટના સ્થળે મોત..

Share to




રિપોર્ટર… નિકુંજ ચૌધરી

સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે આવેલ તડકેશ્વર સ્ટેટ હાઈવે પર માર્ગ અકસ્માતમાં દિપડા ને અજાણ્યા વાહન ચાલકે અડફતે લેતા કદાવર દિપડા નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જોકે આ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને થતા ઘટના તાત્કાલિક સ્થળે પહોંચી દીપડાની ડેટ બોડી નો કબજોકરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Share to

You may have missed