માંડવી તાલુકાના કાટકુવા ગામે કાચા ધરમાં શોર્ટ સર્કિટ ના કારણે આંગ લાગવાની ઘટના સામે આવી …..

Share to
રિપોર્ટર….નિકુંજ ચૌધરીમળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કાટકુવા ગામમાં રહેતા બાબુભાઈ કાળુભાઈ ના કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક રહીશોએ પાણીનો સંટાવ કરી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર ઘટનાની માંડવી મામલતદાર કચેરીમાં જાણ થતા જ મામલતદાર કચેરીમાંથી તાત્કાલિક ધોરણે માંડવી ફાયર વિભાગને જાણ કરવા કરતા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રુદ્ર સ્વરૂપ ધારણ કરે આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આગને કારણે પશુઓ માટે ભરેલો ઘાસચારો સહિત ટીવી કપડા અને તેમજ અન્ય વસ્તુઓ બળી રાખ થઈ ગઈ હતી આગ લાગવાની ઘટનાથી સ્થાનિક રહીસૌ માં ભાયનો માહોલ સવાઈ ગયો હતો. આજુબાજુના કાચા ઘરોને આગ થી માંડવી ફાયર વિભાગની ટીમે બચાવી લેતા લોકોએ ફાયર માંડવી વિભાગની ટીમની કામગીરીને બિરદાવી હતી.ફાયર વિભાગના જવાનોએ આગને કાબુમાં લીધી હતી


Share to

You may have missed