રિપોર્ટર…નિકુંજ ચૌધરી
સુરત ગ્રામ્ય એલ.સી.બી એ એકાદ વર્ષ પહેલાં માંડવી બજારમાં આવેલ સરદાર શોપીંગ સેન્ટરમાં આવેલી મારુતિ મોબાઇલ દુકાનનું તાળું તોડી અલગ અલગ કંપનીના નવા મોબાઇલની ચોરી થયેલ જે ગુનામાં સી.સી.ટી.વી ફૂટેજમા ચોરી કરતા દેખાતો ઈસમ પૈકી એક ધર્મેશ પટેલ રહે. પૂના ગામ તેનાં મિત્ર સાથે મારુતિ સૂઝૂકી SX4 રજી નં GJ05CK6608 લઈ મુંબઈ અમદાવાદ ને.હા 48 પર વાવ થઇ કામરેજ તરફ પસાર થનાર છે જે ચોક્કસ બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલ.સી.બી ટીમ વૉચમા ઉભા હતા અને બાતમી મુજબ ગાડી ઉભી રાખી તપાસ કરતા સી.સી.ટી.વી ફૂટેજમા દેખાતા ધર્મેશ હોવાનું ખાત્રી થતાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.