.*બ્રેકીંગ ન્યૂઝ.( માંડવી સુરત).*
ભૂમિપુત્રો ની આશા પર પાણી ભરી વળ્યું
માંડ માંડ બેઠો થઈ રહેલો ખેડૂત માવઠાની અસર થી શાકભાજી જેવા પાકો ને નુકસાન મોટા પ્રમાણ માં નુકસાન વેઠવાનો વારો આવ્યો
ભર શિયાળે વરસાદી માવઠા થી વાતવરણ માં ઠન્ડી નું જોર વધ્યું

Khabar Ek dum Sachi