માંડવી તાલુકાના સથવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.

Share toરિપોર્ટર…. નિકુંજ ચૌધરી

સુરત જિલ્લા ના માંડવી તાલુકા કક્ષાનો વિકસિત રથનું સથવાવ ગામ ખાતે તા. ૨૫/૧૧/૨૦૨૩ ના દિને યાત્રા નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પોહચી લોકોના જીવનમાં સુખાકારી અને વિકાસ સમૃદ્ધિ લાવે એવા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પ થી લોકોને માહિતગાર કરી યોજનાઓ નાં લાભો નાં માર્ગદર્શન આદિવાસી વિસ્તાર માં આપવામાં આવી રહ્યા છે આ પ્રસંગે સઠવાવ ગ્રામપંચાયત સરપંચ શ્રી ગુમાનભાઇ ચૌધરી, આરોગ્ય કર્મીઓ સહિત વિવિધ યોજના સંચાલકો તેમજ સરપંચ સંગઠન પ્રમુખ શ્રી કમલેશ ચૌધરી હાજર રહ્યા હતા અને સમગ્ર પ્રોગ્રામ વિશે ઉપસ્થિત ગ્રામજનો ને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની વિસ્તૃત માહિતી આપી હતી


Share to

You may have missed