અમરેલીના ચલાળામાં વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલું કરવામાં આવી રહ્યું છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ #Vastradan2023 અભિયાનમાં ધારી બગસરા વિસ્તાર ના ધારાસભ્યશ્રી જે.વી કાકડીયા , માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન શ્રી હર્ષદભાઈ રાવળ, ચલાલા શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી ભયલુભાઈ વાળાઅને બહોળી સંખ્યામાં આગેવાનો કાર્યકરો સહભાગી થઇ વસ્ત્રદાન કરી સમાજ માટે જરૂરી સેવાકીય અભિયાનમાં જોડાયા.હતા
રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ