December 21, 2024

જૂનાગઢના ભેસાણના માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર આવક જોવા મળી રહી છે

Share to


જૂનાગઢ જિલ્લા ભરમાં કપાસની બમ્પર આવકો જોવા મળી રહી છેત્યારે ભેસાણ મારકેટિગ યાર્ડમાં કપાસની આવક તેમજ ભાવોમા દરવરષે મોખરે રહે છે જેમા છેલલા અઠવાડીયાથી કપાસની બમપર આવક જોવા મળી છે જેમા તાજેતરમા દરરોજની 3500થી 4000 ગાષડીની આવકો જોવા મળીછ સાથે કવોલીટી મૂજબ ચૌદસોથી પંદરસો રૂપીયાનો પ્રતીમણનો હરરાજીનો ભાવ રહયો છે‌જેમા ખેતીવાડીના તજજ્ઞો દ્ધારા જણાવ્યા અનુસાર આ વરષે કપાસનુ ઉતપાદન ખેડુતોને ઓછૂ આવ્યુ છે એટલે આવનાર સમયમા કપાસની બજારો ઉચજય તો નવાઈ નહી યારડના સફેદ સોના સમાન ભારતના કપાસની ડિમાન્ડ વિશ્વમાં ખૂબ જ હોય જ્યારે ભારત સરકાર આ કપાસની નિકાસ પણ કરતી હોય આવતા સમયમાં નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ ઊંચો મળી શકે છે

ચેરમેન નટૂભાઈ પોકીયા ના જણાવ્યા અનુસાર કવોલીટી મૂજબ તમામ ખેડુતોને દરેક જણસીનો ભાવ પુરતો મળી રહે છે‌સાથે અહીયા યારડના વેપારીઓ પણ ખેડુતોને પુરતો ભાવ મળી રહે તે માટે હમેશા પ્રયત્ન કરી રહયા છે અહીયા ખેડૂતોના કીમતી સમયો વેડફાટ થતો નથી એટલે ભેસાણ યાર્ડ ની કામગીરી ખેડૂતો માટે સંતોષકારક રહીછે સાથે કપાસની આવકોમા જિલ્લામાં પ્રથમ નંબરે રહયુ છે‌યાર્ડમાં ચાલિસથી પચાસ કીલોમીટરનુ અંતર કાપીને ખેડુતો માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed