વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી. 89 હજારનો દારૂ અને કાર મળી 15.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો.

Share toપોલીસે મહારાષ્ટ્રના ખાપરથી અંકલેશ્વર લઈ જવાતો દારૂ સાથે મજૂરને ઝડપી પાડ્યો જ્યારે દારૂ મોકલનાર સહિત 6 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા.


Share to

You may have missed