December 5, 2024

માંડવીના અરેઠ ગામના સરકારી દવાખાનાનાં ફાળવેલ ક્વાટર્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો

Share to




લ્યો હવે.સરકારી ક્વાટર્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

LCB એ દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી

પોલીસે બાતમીના આધારે કરી હતી રેડ

કુલ 54 બોટલો મળી 30 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો


Share to

You may have missed