આજ રોજ ડણસોલી ગામે લીમડી ફળીયા પ્રા.શાળા મુકામે પ્રધાનમંત્રી “મન કી બાત” નો કાર્યક્રમ લોકસભાના સાંસદશ્રી આદરણીય મનસુખભાઈ ડી.વસાવા સાહેબ ની ઉપસ્થિતી માં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ વાલિયા ખાતે કમળા માતા ના મંદિરે નવચંડી યજ્ઞ માં હાજરી આપી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
જેમાં ભા.જ.પા જિલ્લા ના આગેવાનશ્રીઓ તથા ભા.જ.પા તા-જિ હોદ્દેદારશ્રીઓ ચૂંટાયેલ પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, સહકારી સંસ્થાના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*