


માનનીય મોદીજીના એક-એક શબ્દ, આપણા સૌના જીવનમાં હંમેશા નવી ઊર્જા અને પ્રેરણાનો સંચાર કરતા આવ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લા પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડ, ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી રાજુભાઇ પાઠક, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીઓ, પ્રમુખશ્રીઓ સહિત કાર્યકર્તાગણ ઉપસ્થિત રહ્યા.