Ahmedabadમાં Dussehraએ રેકોર્ડ બ્રેક Fafda-Jalebi વેચાઈ
અમદાવાદીઓએ રુ. 175 કરોડના Fafda-Jalebi ની માણી જયાફત
Dussehra એ અંદાજે 8.4 લાખ કિલો Fafda-Jalebi નું વેચાણ
Fafda-Jalebi ના ભાવમાં થયો હતો 10 ટકાનો વધારો
Fafda નો ભાવ કિલોએ રુપિયા 1300 રહ્યો હતો
Jalebi નો ભાવ કિલોએ રુપિયા 1000 હતો
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..