*લોકેશન.નલિયા .*
*નલીયા ગામના સરપંચ શ્રી રામજીભાઈ કોલી દ્વારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીર સિંહ જાડેજા કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ જાડેજા અને સન્માનિત કર્યા હતા.*
*જેમાં નલીયાના બહોળી સંખ્યામાં ભાઈઓ કળશ માં માટી નાખી હતી.*
*જેમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહાવીર સિંહ જાડેજા… કારોબારી ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજા… મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા… મૂળજીભાઈ ગઢવી… કાનજીભાઈ ગઢવી… પરેશભાઈ ભાનુશાલી… દિનેશભાઈ ભાનુશાલી… ગોપાલભાઈ ગઢવી… અરવિંદભાઈ શાહ…. નરેન્દ્રસિંહ જાડેજા તથા પાર્ટીના સહુ કાર્યકર મિત્રો જોડાયા હતા.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*