વિશ્વઆખામાં લેઉવા પટેલ સમાજને એક તાંતણે બાંધનાર શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં પ્રણેતા અને સ્વપનદ્રષ્ટા નરેશ પટેલનાં અધ્યક્ષસ્થાને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ- નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેડીવીએસ દ્વારા એક એડવાન્સ લેવલ એપ્લીકેશન નરેશ પટેલનાં હસ્તે લોન્ચ થશે. ગુજરાતનાં કોઈપણ ખૂણેથી કેડીવીએસ સાથે જોડાયેલ દરેક સભ્યો એપ્લીકેશન મારફતે ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે તેમજ મહત્વના સંપર્ક સાધી શકશે.ખોડલ ધામ આ કન્વીનર મીટમાં આગામી સમયમાં સમાજ ઉપયોગી આયોજન કરવામાં આવશે. જેમાં સરકારી નોકરી તથા પોલીસ,પ્રેસમાં જવા માટે સમાજના વધુમાં વધુ વિદ્યાર્થીઓનું ભાવી ઉજ્જ્વળ થાય તે અંગેનાં આયોજનો કરવામાં આવશે. તેમજ આ મીટમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓના હસ્તે નવનિયુક્ત કન્વીનરોને સન્માનિત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટનાં ચેરમેન નરેશ પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, લેઉવા પટેલ કૈડીવીએસ -માં સમાજ અતિથિ ભવન- અને સરદાર સૌરાષ્ટ્રનાં દરેક ગામે-ગામથી અને પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી ઓ હાજર રહ્યા હતા ગુજરાતભરમાંથી કેડીવીએસનાં કન્વીનરો, સન્માન કરાયું આ તકે સમગ્ર ગુજરાતમાંથી કેડીવીએસ નાં સહકન્વીનરો અને હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ મેચમાં સૌરાષ્ટ્રમાંથી દરેક ગામે ગામેથી અને ગુજરાત ભરમાંથી કેડીએસ ના કન્વીનરો તેમજ સહ કન્વીનરો અને સોશિયલ મીડિયા સહિતના કુલ 1200 લોકોએ હાજરી આપી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન