.માંડવી તાલુકાના મોરીઠા ગામ ખાતે “સ્વચ્છતા હી સેવા ” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

Share to.*રિપોર્ટર… નિકુંજ ચૌધરી માંડવી સુરત.*સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ મોરીઠા ગાંમ ખાતે “સ્વચ્છતા હી સેવા ” અભિયાન અંતર્ગત સબ સેન્ટર તથા પંચાયત ઘર ની આજુ બાજુ કચરો હટાવી સ્વચ્છ કરાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.01/10/2023 ને રવિવારના રોજ માનનીય વડાપ્રધાનશ્રી ના “સ્વચ્છતા હી સેવા અભિયાન”ને જન જન સુધી પોહચે એ હેતુથી વળા પ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના મોરીઠા ગાંમ ખાતે સાફ સફાઈ નો કાર્યક્રમ યોજવામાં આ કાર્યક્રમ માં ગામના સરપંચ સાથે તેમના પંચાયતના સભ્યો તથા ગામ લોકો અને આરોગ્ય વિભાગ ની ટિમ જોડાયા હતી. જેમાં કમલેશ ચૌધરી એ જણાવ્યું હતું.કે આવરનાર સમય માં આપણું ગાંમ કચરા મુક્ત બને અને એક કદમ સ્વચ્છતા ઓર એ દિશામાં ચાલવનું છે. પોતાનું ઘરનું આગનું ચોખ્ખું રાખશુ તો ગાંમ ચોખ્ખું રહેછે તો રાજ્ય ચોખ્ખું થશે જો રાજ્ય ચોખ્ખું થશે તો દેશ ચોખ્ખો થશે આ સંદેસૌ ગામના લોકો ને પાઠવ્યો હતો


Share to

You may have missed