September 6, 2024

અમરેલીના ચલાલા શહેરમાં વિકાસના કાર્યોનું ખાતમુરત કરતા ભાજપના મહિલા આગેવાન કોકીલાબેન કાપડિયા

Share to



અમરેલીના ચલાલા શહેરમાં વિકાસના કાર્યો વેગવંતા બનાવવામાં આવી રહ્યા છે જેમાં ચલાળા શહેરના વોર્ડ નં 3 માં પાણીયા નવા રોડનું મુહર્ત કરવામાં આવ્યું તેમજ શુદ્ધ પીવાના પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરતા મહિલા ભાજપ આગેવાન કોકિલાબેન કાકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં
શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ માલવિયા, ચલાલા શહેર ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ કાથરોટીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ કાથરોટીયા, ચલાલા શહેર ભાજપના કોષાધ્યક્ષ હિતેશભાઈ રામાણી, ચલાલા શહેર ભાજપના ઉપપ્રમુખ ભઈલુભાઇ વાળા, બચુભાઈ કાથરોટીયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to