ભારતના નવા સંસદ ભવનમાં નારીશક્તિ વંદન વિધેયક પસાર થયું એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારનું ઐતિહાસિક કદમ છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ આપતા આ વિધેયક દ્વારા દેશની નારીશક્તિને ઉત્કર્ષના અનેક અવસર આપવા બદલ ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નારીશક્તિએ ઉપસ્થિત રહીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો.

Share to

નારીશક્તિને_વંદન

#નારીશક્તિને_વંદન

Share to

You may have missed