


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે અમદાવાદના બોડકદેવ ખાતે Axis Bankની 5000મી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાનામાં નાનો વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવી શકે તે માટે જનધન યોજના તેમજ નાણાકીય સેવાઓને વેગ આપવા ડિજિટલ ક્રાંતિની શરૂઆત કરવામાં આવેલ છે, જે વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..