માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાત અંતર્ગત અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

Share to