September 3, 2024

માંડવી તાલુકાના નૌગામાં ગામ ખાતે ઘી નૌગામાં વિભાગ મોટા કદની સેવા સહકારી મંડળીની 99 મી સાધારણ સભા મળી….

Share to



*રિપોર્ટર…. નિકુંજ ચૌધરી.*



સુરત જિલ્લાના માંડવીતાલુકામાં આવેલ નૌગામાં ગામમાં ધી નૌગામાં વિભાગ મોટા કદની સેવા સહકારી મંડળી નિ ૯૯મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન કરિને 100માં વર્ષ માં પ્રવેશ, સભા નાં પ્રમુખ તરીકે મિતલ ચૌધરી વરણી કરવામાં આવી તેમજ વાર્ષીક હિસાબો અને સરવૈયું મંડળી નાં મંત્રી મુકેશભાઈ ડી ચૌધરી વડે રજૂ કરવમાં આવ્યું, પ્રમુખ શ્રી છીબાભાઇ મોહનભાઇ પટેલ તેમજ ઉપ પ્રમુખ પ્રતાપભાઈ છોટુભાઈ ચૌધરી તેમજ કમિટી સભ્યો સભાસદો અને ખેડૂતો હજાર રહી તમામ કામોની બહાલી આપવામાં આવી હતી


Share to

You may have missed