જૂનાગઢ. મોટરસાયકલ ની. ચોરી કરનાર ઇસમને મોટર સાઇકલ સાથે પકડોપાડી અનડીટઠટ ગુનો ડીટેકટ કરતી જનાગઢ બી ડીવિઝન પોલીસ

Share to



.જુનાગઢ પોલીસ અધિકક્ષ રવિતજા વાસમ શેટ્ટી સાહેબ નાઓએ ત્રણ ચોરી ના ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુહાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સૂચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન એ. તથા ગુના શોધક યુનીટના માણસો સતત પ્રયત્નશીલ હોય તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ અનેલ હોય.તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસ-પાસના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. અને જુનાગઢ બી ડીવી પો.સ્ટે ગુ.ર.નં- આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબના મૈના ચોરીમા ગયેલ મો.સા. ચોર ઇસમની તપાસમાં હતા તે દરમ્યાન વિશ્વાસ પ્રોજેકટ અંર્તગત સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરી જુનાગઢ મજેવડી દરવાજા ચુનારા વાસ પાસે આવતા ત્યારે પોહેરના બી.કે.મોડેદરા પો.હેડ.કોન્સ. વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે ઉપરોકત મો.સા ચોરી કરનાર ઇસમ ખામોળ રોડ ઉપર મો.સા લઇને નિકળવાનો હોય ઉપરોક્ત બાતમી હકીકત વાળા ઇસમની વોચમાં હતા દરમ્યાન બાતમી હકીકત વાળો ઇસમ એક કાળા કલરની CD-100 આગળ પાછળ નંબર પ્લેટ વાળી મૌસા ખોળ રોડ ઉપર લઇને આવતો જોવામાં આવતા મજકર ઇસમને રોકી લઇ મજકુર ઇસમને મો.સા. ના કાગળો ના આધાર પુરાવા માંગતા ન હોવાનું જણાવતો હોય અને કરતુ ફરતુ બોલતો હોય અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોઇ જેથી સદરહું મો.સા. ની અંગે પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતા જૂનાગઢ બી ડીવી પો.સ્ટે.ગુ.ર. આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામેની ચોરીમાં ગયેલ મો.સા. શોધી કાઢી અનડીટેક ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે

સાગત હોલ ખારીલીધ કિશોર ઉર્ફે કેશ નથુભાઇ કારેણા જાતે,સગર ઉ.વ.૫૦ ધંધો મજુરી રહે. હાલ જુનાગઢ લીરબાઇ પરા કોમર્સ કોલેજ પાછળ હુડકો પોલીસ લાઇન પાછળ મુળ વતન કેશોદ વેરાવળ રોડ તીર્થ એપા બીજો માળ

– આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ -કાળા કલરની C-100 જેના રજી નં.GJ-3-EE-3880 જેની કિ.રૂ.૧૦,૦૦૦ હું સારી કામગીરી કરનારા પો.અધિકારી પી.કર્મચારી આ કામગીરીમાં જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એન.એ.શાહ તથા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ તથા ગુન્હા શોઘક યુનિટના પો.હેડ.કોન્સ. ભનુભાઇ કારાભાઇ ઓડેદરા, કૈલાશભાઇ નાનજીભાઇ જોગીયા તથા પો.હેડ.કોન્સ.વનરાજસિંહ નેસીંહ ચુડાસમા,દિનેશભાઇ રામભાઇ જીલડીયા, પ્રવીણભાઇ કાનાભાઇ વાળા, રમેશભાઇ ગોવિંદભાઇ કરીયા, જેઠાભાઇ નાયાભાઇ કોડીયાતર, મુકેશભાઇ મગનભાઇ મકવાણા પ્રવિણભાઇ રાણીંગભાઇ બાબરીયા તથા નેત્રમ શાખાના પો.કોન્સ ચેતનભાઇ સોલંકી વુ પો કોન્સ જાનવીબેન પટોડીયા પાયલબેન વકાતર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to