સુરતમાં વસ્તા સમસ્ત ચુડા સોરઠ ગામના દરેક લોકોએ સાથે મળી સ્નેહ મિલનનો ૧૦મો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ અને નાના નાના બાળકલાકારો એ તેની કાલી ઘેલી ભાષામાં પોતાની કલાઓ રજૂ કરી હતી સાથે સાથે યોગ ટ્રેનર મનીષા શેલડીયા દ્વારા મહિલા આત્મનિર્ભર બને અને સ્વરક્ષણ કેવી રીતે કરાય તેની વાતો યુવા મહિલાને વાતો કરી હતી સાથે વિપુલ સાંગાણી દ્વારા સમાજ સંગઠન ની વાતો કરી મુંબઈ નવસારી અને ચુડા થી ગામ લોકો જોડાયા હતા દાતાશ્રી ના સહયોગ થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો જેમાં સ્ટેજ સંચાલન બાલુભાઈ નાગાણી પંકજભાઈ જીતેશભાઇ અને કિશન દ્વારા ખુબ સરસ આયોજન કર્યું હતુ
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.