October 30, 2024

કચ્છમાં અનેક તાલુકાઓમાંઆઈ શ્રી ચંદુ મા અંબાજી મંદિર ગઢસીસા તરફથી છેલ્લા બે માસ થી ગાયો અને અલંગ અલંગ ગામોમાં લીલું તથા સુકોચારો આપવામાં આવે છે આ બે માસ દરમિયાન અદાવિજીત દસ લાખ કિલો ચરોલિલોશુકો વિતરણ કરવામાં આવ્યું છેઅબડાસા તાલુકાના શધીરાવાઢ માસંસ્થા દ્વારા ગયો ને લીલો ચરો આપવામાં આવ્યો

Share to



શધીરાવાઢના ભાઈઓ આભાર વ્યક્ત કર્યો હતો

હજી પણ ગાયો માટે ઘાસ આપવામાં આવે સંસ્થા દ્વારા એવું પણ જણાવ્યું હતું

આ વિસ્તાર મુખ્ય ધંધો પશુપાલન અને ખેતીનું ધંધો છે
જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી નીરો ચરોગાયોને આપવામાં આવે એવી સંસ્થા પાસે માંગણી પણ કરી છે
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to

You may have missed