October 30, 2024

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં ફાયરીંગ નીઘટના.

Share to



ઝઘડિયા જીઆઈડીસીમાં બે જુથ વચ્ચે બબાલ

કંપનીઓમાં કામ કરવા બાબતે બે જુથ વચ્ચે ચાલતો કકળાટ ચરમ સીમાએ

ધંધાકીય હરીફાઈમાં રિવોલ્વર દ્વારા પાંચ રાઉન્ડ ફાયરીંગ કરાયું હોવાનુ માહિતી

અંકલેશ્વરના જયમીન પટેલ અને માજી ધારાસભ્ય છોટુ વસાવાના ભાણેજના પુત્ર રજની વસાવા વચ્ચે ગેંગવોર

બબાલમાં દસ થી વધુ ફોર વ્હિલર કારની તોડફોડ કરાઈ

ધટના સ્થળેથી પોલીસે ફાઈરીંગ કરાયેલ ખાલી બુલેટ કબ્જે કર્યા

ઘટનાના પગલે અંક્લેશ્વર ડીવાયએસપી,એલસીબી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે

ઘટનામાં એકને ઈજા હોવાની પ્રાથમિક માહિતી

પોલીસ કાફલો ઘટના સ્થળે હોવાની માહિતી…..

ફાયરિંગ ની ઘટના બનવાની માહિતી મળતા જ DYSP સહિત પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો
કેટલાક વાહનોના કાચ તેમજ વાહનોને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી
પોલીસે હાલ તો ફાયરિંગ થયુ કે નહી અઞર થયું તો કઈ રીતે તે બાબતે સ્થળ તપાસ શરૂ કરી
ફાયરિંગની ઘટના કયા કારણોસર બની તે હજુ સ્પષ્ટ જાણી શકાયું નથી


Share to

You may have missed