જુનાગઢ જિલ્લા એ,સપી રવીતેજા વાસીમ શેટ્ટીની હૈદરાબાદ ખાતે વિશેષ ટ્રેનિંગ માટે પસન્દગી થયગુજરાત રાજયના ડીસીપી અને એસપી કક્ષાના ૧૧ આઇપીએસ અધિકારીઓને હૈદરાબાદ ખાતે વિશેષ ટ્રેનિંગમાં મોકલવામાં આવશે

Share toરાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, જૂનાગઢ એસપી રવિ તેજા વાસમ, શેટ્ટી પોરબંદર એસપી રવિ મોહન સૈની સહિત ૧૧ આઇપીએસ અધિકારીઓને ખાસ ટ્રેનિગ માટે હૈદરાબાદ ખાતે મોકલવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવીતેજા વાસીમ શેટ્ટીનો ચાર્જ ડો.કરણરાજ વાઘેલા, પોરબંદર એસપી રવિ મોહન સૈનીનો ચાર્જ શૈફાલી બરવાળાને સોપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલનો ચાર્જ હજી સુધી કોઇને સોપવામાં આવ્યો નથી ટૂંક સમયમાં તેમનો ચાર્જ પોલીસ કમિશનર દ્વારા અન્ય ડીસીપીને સોપવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to