October 17, 2024

અમરેલી જિલ્લાનું પત્રકાર એકતા પરિષદ અધિવેશન શાંતાબા ગજેરા હોલમાં યોજાયું..

Share to

અમરેલી -07-03-23

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપ દંડક કૌશિક વેકરીયા ખાસ ઉપસ્થિત..



પત્રકાર એકતા સંગઠન નું 16 મેં જિલ્લા તેમજ જિલ્લા ના પત્રકારો નાના કે મોટ અધિવેશન અમરેલી જિલ્લા ના શોનાબા ગજેરા હોલમા સાંસદ સહિત તમામ અમરેલી જિલ્લા ના ધારાસભ્યો,આમંત્રિત મહેમાનો,વરિષ્ઠ પત્રકારો, વકીલોને ગુજરાતભરના જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારીઓ પ્રદેશ હોદેદારો,મહિલા વિગ.આઇ.ટી.સેલ,લીગલ સેલ ની હાજરી તેમજ અમરેલી જિલ્લા ના તમામ પત્રકારો ની વિશાળ હાજરી સાથે યોજાયુ. કાર્યક્રમ ના પ્રારંભે ફૂલ છોડ સસ્તા દરે વિતરણ કરતી રાજકોટ ની સંસ્થા

પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડ્યા દ્વારા આ સંગઠન ની આછેરી જલક રજૂ કરી આગામી આયોમો સર કરનારી સંસ્થા માં સૌ પત્રકારો ને જોડાવા હાકલ કરી ના ફૂલ છોડ વિતરણ બાદ હાલ માં હતી,પી પત્રકારત્વ પત્રકાર જગત ને મહેમાનો રાજકીય આગેવાનો અને કલિંકત કરે છે,જેને આ સંગઠન ક્વારેથ પ્રદેશ તોદેદારો જિલ્લા પંચાયત પ્રમુખ સમર્થન કરતુ નથી તેવી સ્પષ્ટતા કરી હતી..

મંચા મહેમાનો નું ફૂલહાર,પુષ્પ ગુચ્છ,અને સ્મૃતિ ભેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું..અમરેલી જિલ્લા ના રાજકીય આગેવાનો સાસદ નારણ ભાઈ કાછડીવા એ ચોથી જાગીર નુ સ્થાન ધરાવતા પત્રકારત્વ ને શુભેચ્છાઓ પાઠવી મજબૂત સંગઠન નો આશાવાદ વ્યક્ત કર્યો હતો,વિરજીભાઇ ઝુમ્મર દ્વારા સગઠન ને બિરદાવી જિલ્લા ના તમામ પત્રકારો પ્રથમ વાર એક મંચ પર જોવા નો અવસર પ્રાપ્ત થયા ની ખુશી વ્યક્ત કરી પત્રકારત્વ નું દેશમાં ખૂબ મહત્વનું ઘોગદાન હોવાનુ કહી શુભેચ્છા પાઠવી હતી. સાવાર કુંડલા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા એ એક પ્રવકતા ની શૈલી માં પત્રકારત્વ ની જરૂરિયાત,યોગદાન,સંગઠન ને શુભેચ્છાઓ પાઠવી હતી..જે.વી કાકડીયા,જનકભાઈ તળાવિયા અને અધ્યક્ષ સ્થાને બિરાજતા ઉપ દડક શ્રી કૌશિક વેરીયા દ્વારા આ અધિવેશન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આર્થિક યોગદાન આપી સફળ બનાવવા

તમામ ને સારી સન્માન જનક ગિફ્ટ ની વ્યવસા દાતાઓ દ્વારા કરવામાં આવી હતી.. પંચા મહેમાનો ને સ્મૃતિ ભેટ,ઘડિવાળ સાથે ચાંદી નો સિક્કો આપી સન્માનિત કર્યા હતા જ્યારે તમામ પત્રકારો ને બે પ્રવાસી બૅગ,લેપટોપ કીટ,સહિત ભેટ આપી સન્માનિત કર્યા હતા…



સહિતનાઓ ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી જિલ્લા પ્રભારી આર. બી રાઠોડ, જોન અધિવેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.. પ્રભારી,સહ પ્રભારી, કોનિટર ને પણ આ તકે ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત ૧૫ જેટલા જિલ્લા ના પ્રમુખો, ને એક સાથે સન્માનિત કર્યા હતા.તેમજ પ્રદેશ હોદેદારો નુ,મહિલા વિગ પ્રમુખનો કાજલ વૈષ્ણવ નુ અને દરેક જિલ્લા માંથી ઉપસ્થિત હોદ્દેદારો નુ સન્માન સ્ટેજ પર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ખાસ કાર્યક્રમો માં વ્યસ્ત હોવા છતા જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ ઉપસ્થિત રહ્યા અને પત્રકારોની ભૂમિકા પોલીસ માટે ખૂબ મહત્વની હોય ખૂબ સહયોગ મળતો હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. છેલ્લે પ્રદેશ અધ્યક્ષ તેની સંગઠનની ગાઈડ લાઈન,બનતી ઘટનાઓ,નાના મોટા ના ભેદભાવ વિનાનુ સંગઠન અને બોગસ પોતાનાસંગઠનની કામ કરવાનીરીત,ગાઈડ ભાઈને રજૂકરી પરિવાર ભાવે વેળા બેસી શકે ત્યારે સંગઠન થયું કહેવાય, જેના અન્ન ભેળા એના મન ભેળાં” કહેવત સાથે દરેક

આજે જિલ્લા અધિવેશન માં અમરેલી અધિવેશન ૧૬ મુ જિલ્લા અધિવેશન છે,જેમાં પત્રકારો ને ફૂલ નિહ તો ફૂલ ની પાપડી જેવી ગિફ્ટ આપી સન્માનિત કર્યાછે. આ સંગઠન પત્રકારો ના ૧૪માંગણીઓ સરકાર સમક્ષ, પત્ર પી,આવેદન ના માધ્યમથી દરેક જિલ્લા માંથી ત્યારબાદ ધારાસભ્યો સાંસદસભ્યોનાભલામણપત્રો અને છેલ્લે ત્રણ ત્રણ બેઠકો ટેબલ ટોક માટે ભાજપ અધ્યશે સી.આર પાટીલ સાથે ચર્ચા કરી ચુટણી આચારસંહિતા સુધી મથામણ પત્રકારોની ભૂમિકાની વિગતે રજૂઆત બાઇકરી છે,જે બાબતે ફરી આગળ વધવા અને સમસ્યાઓ નો ઉકેલ એજ પત્રકારો નું સાચું

સન્માન હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાજ્ય નુ સૌથી સક્રિય,આયોજન પૂર્વક સૌને સાથે રાખી કામ કરતું એક માત્ર સંગઠન ટીમ દ્વારા આપી કારોબારી ની જાહેરાત કરવામાં આવી હતી..
જિલ્લા માં ત્રણ ત્રણ વાર મીટીંગો યોજી પત્રકાર અક્સા પરિષદ છે, જે ૩૩ જિલ્લામાં સંગઠનને આખરી સ્વરૂપ આપી અધિવેશન જિલ્લા કારોબારી,252 તાલુકામાં તાલુકા પ્રારંભ અરવલ્લી જિલ્લા થી શરૂ કરી કારોબારી અને ૧૨ ઝોન તેમજ પ્રદેશ મહિલા વિંગ,આઇ. ટી સેલ..લીગલ સેલ સાથે કાર્યરત છે.. છેલ્લે ઉપસ્થિત રાજા મહાનુભાવો,સહ્યોગી દાતાઓ, વરિષ્ઠ પત્રકારો,હોલ,ભોજન અને ગિફ્ટના સહયોગીઓ ને યાદ કરી અભિનંદન પાઠવ્યા ને આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભરમાંથી ઉપસ્થિત ૩૦૦ જેટલા પત્રકારો,અન્ય જિલ્લા ના પ્રમુખો,ઝીન ટીમ,પ્રદેશ હોદેરો સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો… જિલ્લાઅધ્યક્ષને નિયુક્તિ પત્રપ્રદેશપ્રમુખ દ્વારા તેમજ જિલ્લા કારોબારી ના તમામ ને નિયુક્તિ પત્રો પ્રદેશ અધ્યક્ષ જિલ્લા અધ્યક્ષ તેમજ તાલુકા પ્રમુખોને નિયુક્તિ પત્રો જિલ્લા

પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડયા દ્વારા આ સંગઠન ની આછેરી જલક રજૂ કરી આગામી આયોમો સર કરનારી સંસ્થા માં સૌ પત્રકારો ને જોડાવા હાકલ કરી હતી,પીળું પત્રકારત્વ પત્રકાર જગત ને કલંકિત કરે છે,જેને આ સંગઠન ક્યારેય સમર્થન કરતું નથી તેવી સ્પષ્ટતા કરી હતી..

#DNSNEWS


Share to

You may have missed