બી.ટી.પીના ગઢ એવા વાલિયા તાલુકાના પાંચ થી સાત ગામ ના સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો ભાજપ માં જોડાયા

Share to

પિતા પુત્ર ના વિવાદ માં બિટીપી માં ભંગાણ,

વાલીયા તાલુકાના ના 5 થી 7 ગામ ના સરપંચ તેમજ BTP ના આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપ માં જોડાયા.

BTP ના વાલીયા તાલુકા પ્રમુખ દિનેશભાઈ વસાવા (પઠાર)

ઝોકલા ગ્રામ પંચાયત ના માજી સરપંચ અદેસિંગભાઈ વસાવા (ઝોકલા)

રતિલાલ વસાવા (ઝોકલા)

નિલેશભાઈ વસાવા (વાગલખોડ)

નટવરભાઈ વસાવા (ભીલોડ)

વિપુલભાઈ વસાવા (જબુગામ)

દિપકભાઈ વસાવા (સેવળ)

મીનેશભાઈ વસાવા (દોલતપુર)

હસમુખભાઈ વસાવા (રૂંધા)

જયેશભાઇ વસાવા (પીઠોર)


Share to