વાલિયા મામલતદાર કચેરી ખાતે તાલુકાના પેટીયા,સાબરીયા અને કવચિયા ગામમાં ગ્રામજનો અને ખેડૂતોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આ ત્રણ ગામની સીમમાં જમીન ધરાવતા ખેડૂત શંભુ કાનજી ધોળીયાએ 6 વર્ષ અગાઉ ખાણ ખનીજ વિભાગમાંથી તેઓના ખેતરમાં પથ્થર ફોડવા માટે લિઝ મેળવી છે જેઓની ખાણને લઈ આજુબાજુના પિયર ખેતી કરતા ખેડૂતો તેમજ ત્રણ ગામમાં રહેતા ગામના લોકોને ખાણથી નુકશાન થાય તેવી શકયતા છે જેને પગલે આ પથ્થર ફોડવા માટેની લિઝ રદ્દ કરવા માંગ કરવામાં આવી છે.
*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.