September 4, 2024

વાલીયા : ૭૨ માં વન મહોત્સવ નિમિતે એસ.આર.પી કેમ્પ રૂપનગર ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Share to

ગુજરાત માં ઘણા પ્રકાર ની વૃક્ષો ની પ્રજાતિઓ આવેલી છે હાલ ગુજરાત માં વૃક્ષો ની અછત થતી જાય છે જેના વગર જીવન અઘરું છે મનુષ્ય ના જીવન માં વૃક્ષો નું ઘણું મહત્વ છે વૃક્ષો વરસાદ લાવવા માટે પણ મહત્વનું ભાગ ભજવે છે જેને ધ્યાન માં લઇ વાલીયા તાલુકાના રૂપનગર સ્થિત એસ આર પી કેમ્પ ખાતે ૭૨ માં વન મહોત્સવ ઉજવણી ભાગરૂપે એક હજાર જેટલા રોપાઓ રોપણ કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક વનીકરણ રેન્જ સ્ટાફ વાલીયા બીટ ગાર્ડ સૂરજ કુર્મી તથા દિનેશભાઈ રાઠવા તથા એસ આર પી ગ્રુપ ના ૧૦ ડી.વાય.એસ.પી તથા એસ આર પી સ્ટાફ દ્વારા રૂપનાગર ખાતે વૃક્ષાોપણમાં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવાયો હતો.


Share to

You may have missed