હળવદ માં મેઈન રોડ પર અનેક ગાબડા હોવાના કારણે વાહન ચાલકોને અક્સ્માત નો ભોગ બનવું પડતું હોય છે અને સિનિયર સિટીઝન ને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે પણ હળવદ માં રાજ્યપાલ નો પ્રવાસ થતા તમામ ગાબડા ઓ બુરાઈ ગયા હતા જેથી જનતા ઘણા સમય થી હેરાન થઈ રહી હતી છતાં તંત્ર દ્વારા રોડ રીપેરીંગ કરવામાં આવ્યો નહિ અને રાજ્યપાલ આવવાના હોય એટલે ગાબડા બુરાઈ જાય તો આ છે વિકાસ ? જો એવું હોય કે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત નાં મહાનુભાવો ને દર મહિને વિજીત કરવામા આવે તો જનતા ની સમસ્યા દૂર થઈ શકે છે.
પાર્થ વેલાણી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.