પોલીસ બુટલેગરો ને પણ હવે પોલીસ નો ડર લાગીરહ્યોં નથી તેમજ દારૂ ની હેરાફેરી માટે નવાનવા કિમીયા બુટલેગરો દ્વારા અજમાવા મા આવતા હોય છે પરંતુ અવનવા કિમીયા ને પોલીસ બાતમી ના આધારે જડપી પાડવા માં સફણ થાઈ છે.આટલી બધી નાકાબંધી હોવા છતાં ગુજરાત મા દારૂ આવેછે ક્યાં થી એવા સવાલો ઉભા થઇ રહ્યા છે જો પોલીસ આટલી મોટી માત્રામાં દારૂ જડપી પાડતી હોય તો દારૂ નો વેપલો કેટલો મોટો હશે એવા ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે..
ગઈકાલે જ ઝઘડિયા પોલીસે મુલદ ગામપાસે થી 37000 હજાર નો ભારતીય બનાવટ નો વેદેશી દારૂ ના જથ્થો જડપી પાડવા માં આવ્યો હતો તેની સાહિ હજુ સુકાઈ નથી.. ત્યાં જ ગઇ કાલે મોડી રાતના
તલોદરા ગામ પાસે વાલિયા રોડ ઉપર આવેલા જંગલ ઝાડી વિસ્તાર માં રમેશ ઉર્ફે બકો રહે.મોરતલાવ ગામ નો જમાઈ છે તેઓ કન્ટેનર મા ભારતીય બનાવટ નો વીદેશે દારૂ ઘૂસાડી કટીંગ કરવા નો હોય જે બાતમી મળતા ઝઘડિયા પોલીસ સ્ટેશન ના પી.આઈ પી.એચ.વસાવા તેઓ ના સ્ટાફ સાથે બાતમી વારી જગા પર સધન વોચ રાખે કન્ટેનર નંબર M.H .04 FD 2977
કન્ટેનર માં રાખેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની પેટી ૨૦૬ નંગ જેની કિંમત રૂપિયા. ૧૨ લાખ ૧૬ હજાર ૮૦૦ તેમજ કન્ટેનર રૂપિયા.૧૦ લાખ તેમજ મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૧૦ હજાર કુલ રૂપિયા.૨૨ લાખ ૨૬ હજાર ૮૦૦ નો મુદ્દા માલ સાથે ટ્રંક દ્રઈવર ની અટકાયત કરી હતી તેમજ
આ ગુના માં સડવાયેલ નવીન પટેલ.
રમેશ ઉર્ફે બકો ભણા રાઠોડ મોરતલાવ..
અન્ય બે ઈસમો જેનો નામ ઠામ જણાવેલ નથી.
તેમજ કન્ટેનર ના માલીક રાજુ જગદીશ ખ્યાલીરામ યાદવ મહારાષ્ટ્ર.સદર ઈસમો ને વોન્ટેડ જાહેર કરી..
પોલિસે આટલી મોટી માત્રા માં દારૂ ક્યાંથી લાવી ક્યાં લઈ જવામાં આવી રહયો હતો તે દિશા માં તપાસ ઝઘડિયા પોલીસ કરી રહી છે..
રિપોર્ટર:-,કાદર ખત્રી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.