દૂરદર્શી ન્યુઝ નેત્રંગ
વિજય વસાવા
નેત્રંગ ખાતે ડીમોલેશનના ભોગ બનેલા પરિવારોની તંત્ર એ કોઈ દરકાર લીધી નથી. અને સરકારની ફરજ માં આવતું હોવા છતાં અસરગ્રસ્તો સુધી પોહચી નથી. હાલ ઘર વિહોણા લોકોની મુશ્કેલીઓ ઘણી છે ત્યારે હાલ રમઝાન માસ પણ ચાલુ છે. તે દરમિયાન છેલ્લા બે સપ્તાહથી ડીમોલેશનના ભોગ બનેલા 367 પરિવારોને સાજ – સવાર બે ટંકનું ભોજન મહેશ વસાવા તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, તંત્રએ તરછોડી દીધેલા લોકોની વ્હારે MlA મહેશ વસાવાએ છેલ્લા પીડિત પરિવારો માટે ભોજનની સુવિધા કરી આપી છે. જ્યાં ગાંધી બજારમાં 400 થી વધુ લોકો સાજ સવાર ભરપેટ ભોજન કરી રહ્યાં છે.
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.