થરાદ તાલુકાના આસોદર ગામે ઇન્ડિયન ઓઇલ પેટ્રલિયમ નું ઉદઘાટન કરવામાં આવ્યું……

Share to

બનાસકાંઠા…..થરાદ તાલુકાના આસોદર ગામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ આશોદર મુકામે બનાસબેંક ચેરમેન શ્રી અણદાભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ તેમજ આસોદર ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ સિનિયર નિવૃત બનાસબેંક કર્મચારી શ્રી પેથાભાઈ જે પરમાર તેમજ પટેલ હેમાભાઈ રણછોડભાઈ તેમજ પટેલ વિહાભાઇ હેમાભાઇ તેમજ રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા સીનાડ તેમજ ઓએનજીસીમાં ફરજ બજાવતા શ્રી રમેશભાઈ ડામર ભાઈ બુકેલિયા તેમજ શિહોર સબજેલ ખાતે ફરજ બજાવતા કનુભાઈ પરમાર તેમજ સુરેશભાઇ કોન્ટ્રાક્ટર અમદાવાદ તેમજ છગનભાઈ થરા તેમજ ખેમાભાઈ બુકેલીયા તેમજ તુલસીભાઈ પરમાર તેમજ દિનેશભાઇ પરમાર તેમજ પત્રકાર વેલાભાઇ બનાસકાંઠા તેમજ કાંકરેજ કાંકરેજ તાલુકાના ડાભાની પરિવાર ના વડીલો આગેવાનો હાજર રહ્યા હતા.


અહેવાલ શ્રી વી કે ડાભાની

બનાસકાંઠા


Share to