ગીર ગઢડા તાલુકાના નાળિયેરી મોલી ખાતે 12 થી 14 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવામાં આવી

Share toહાલ 12થી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવાનું ચાલુ હોય ત્યારે ગીર ગઢડા તાલુકાના નાળિયેરી મોલી ગામે પ્રાથમિક શાળા સબ સેન્ટર નાળિયેરી મોલી ખાતે 12થી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ધોકડવા PHC નાં મેડિકલ ઓફિસર ડો.ગોહિલ સાહેબ. તેમજ .નાળિયેરી મોલી સબ સેન્ટર નો સ્ટાફ એમ. ડી.બાંભણિયા. FHW તેમજ આર. ડી. સાંખટ.MPHW. ફેશિલેટર.પારુલબેન . ગોલેતર.પ્રાથમિક શાળા નાં શિક્ષિકા વિજ્યાબેન રાઠોડ હાજર રહ્યા હતા અને બાળકોને વેક્સિન આપવામાં આવ્યું હતું

*રિપોર્ટર. વિશાલ ચૌહાણ ઉના. ગીર ગઢડા*


Share to

You may have missed