જૂનાગઢ મહાનગરાલિકાની ખોટી નીતિ ના કારણે આજે મહીલા દિવસે ગાયનેક હોસ્પિટલ ને સીલ કરી મહિલાઓનું ઘોર અપમાન કરવામાં આવ્યું

Share toજૂનાગઢ મહાનગરાલિકાની ખોટી
નીતિ ના કારણે પ્રજા પરેશાન,
મહીલા દર્દીઓ ને રોડ પર રજળવું પડે.છે ડોકટર રોડ ઉપર દર્દી તપાસવા મજબૂર.

જૂનાગઢ માં છેલ્લા ઘણા વર્ષથી જે બિલ્ડિંગો ઊભી થઈ ગયા અને ત્યાર પછી અત્યારે bu સર્ટિફિકેટ ના નામે સીલ કરી મસમોટું કૌભાંડ આચરવા નું સત્તાધીશો અને પદાધિકારીઓ,અધિકારી,તંત્ર દ્વારા જે ચાલી રહ્યું છે એ જૂનાગઢની જનતા માફ નહીં કરે અને જે રીતે જૂનાગઢના બિલ્ડિંગો ઊભા છે ત્યારે ખુદ મહાનગરપાલિકાના બિલ્ડિંગનું BU સર્ટિફિકેટ નથી સરકારી કચેરીઓ નું BU સર્ટીફીકેટ નથી સૌપ્રથમ એમને સીલ મારીને પ્રજાનો વિશ્વાસ તો સંપાદન કરવો જોઈએ.
પેલા જૂનાગઢ મહાનરપાલિકાની પોતાના બિલ્ડીંગ નું પણ બીયું સર્ટિફિકેટ નથી, તો પહેલા પોતાના બિલ્ડીંગ માં સીલ મારી લોકોનો વિશ્વાસ સંપાદન કરવો જોઇએ.
જુનાગઢ નાં ભ્રષ્ટ શાસન થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

મહેશ કાથીરીયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to