November 19, 2024

છોટાઉદેપુર વનવિભાગ દ્વારા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે જુદા જુદા જંગલ વિસ્તારમાં પાણીની કુંડીઓ વનવિભાગ દ્વારા બનાવવામાં આવીજંગલ મા ખોરાક અને પાણી મળવા થી વન્ય જીવો ને બહાર આવતા અટકાવી રક્ષણ આપી શકાય

Share to



છોટાઉદેપુર વન વિભાગ દ્વારા જંગલ વિસ્તાર મા ઉનાળા ની ગરમી ની શરૂઆત થતા વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે વન વિસ્તાર થી બહાર ના આવવુ પડે અને માનવ ઉપર થયા હુમલાઓ ના થાય તે હેતુ વન વિભાગ છોટાઉદેપુર ના જુદા જુદા જંગલ વિસ્તાર મા પાણીની કુંડી બનાવી વ્યવસ્થા કરવા મા આવેલ છે . કુંડીઓ પાણી થી ભરવા મા આવી રહેલ છે.જેમા કોઈ પણ જાત ના ડર વગર વન્ય પ્રાણીઓ પાણી પી શકે અને જંગલ મા ખોરાક અને પાણી મળવા થી વન્ય જીવો ને બહાર આવતા અટકાવી રક્ષણ આપી શકાય છે..


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed