(ડી.એન.એસ),મુંબઈ,તા.૦૩
ભારતમાં મહિલા ૈંઁન્ની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી તેના વિશે કોઈ નક્કર યોજના સામે આવી નથી. હવે મ્ઝ્રઝ્રૈં પ્રમુખે આ વિશે મોટું અપડેટ આપતા લખ્યું છે કે, ‘ટીમ ઈન્ડિયા આવનારા સમયમાં ટેસ્ટ મેચ રમશે. અમે ૈંઁન્નું આયોજન કરીશું અને આવનારા સમયમાં અમે મહિલા ૈંઁન્ને મોટા પાયે આયોજિત કરીશું. આવું ત્યારે થશે જ્યારે મહિલા ખેલાડીઓની સંખ્યા વધશે. આ વર્ષે પણ ૈંઁન્ પ્લેઓફ દરમિયાન મહિલા ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષના અંતમાં પણ સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી હતી કે મહિલા ૈંઁન્ નું ટૂંક સમયમાં આયોજન કરવામાં આવશે. એક મીડિયા અહેવાલમાં કહ્યું, ‘અમારા મગજમાં મહિલા આઈપીએલ છે. અમે તેના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ. આગામી ત્રણ-ચાર મહિનામાં અમે તેના વિશે શું કરવા જઈ રહ્યા છીએ અને આ ટૂર્નામેન્ટ કેવી રીતે આકાર લેશે તે ટૂંક સમયમાં જ જણાવશે. મને લાગે છે કે ટૂંક સમયમાં આ મહિલા ૈંઁન્ શરૂ થશે અને અમે વિદેશી ખેલાડીઓને પણ આમંત્રિત કરીશું. જેથી કરીને તેઓ અમારા સ્થાનિક ખેલાડીઓ સાથે તેમનો અનુભવ પણ શેર કરી શકે.
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*