November 19, 2024

છોટાઉદેપુર જીલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે રંગ જામયો ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ૧૭૨૨ ફોર્મ ભરાયા

Share to


છોટાઉદેપુર જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી મા સરપંચ અને સભ્ય બનવા થનગણતા ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જીલ્લામાં ૧૭૨૨ ફોર્મ ભરાયા હતા જયારે ૨૩૭ ગ્રામ પંચાયત માટે સરપંચ માટે કુલ ૧૪૫૦ ફોર્મ ભરાયા તેમજ સભ્ય માટે ૪૮૮૨ ફોર્મ ભરાયા છે
વિઓ 02
ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાજ ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો તેઓ તેઓના સમર્થકો સાથે ઢોલ નગારા સાથે નાચ ગાન કરતા કરતા સેવા સદન ખાતે મોટી સંખ્યામા ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા છેલ્લા દિવસે જીલ્લામાં ૧૭૨૨ ફોર્મ ભરાયા હતા જયારે ૨૩૭ ગ્રામ પંચાયત માટે સરપંચ માટે કુલ ૧૪૫૦ ફોર્મ ભરાયા તેમજ સભ્ય માટે ૪૮૮૨ ફોર્મ ભરાયા છે ત્યારે જિલ્લાની તાલુકાવાર સરપંચ તેમજ સભ્યોના ફોર્મ ભરાવવાની સ્થિતિ જોઈએ તો
છેલ્લા દિવસે જીલ્લામાં ૧૭૨૨ ફોર્મ ભરાયા હતા જયારે ૨૩૭ ગ્રામ પંચાયત માટે સરપંચ માટે કુલ ૧૪૫૦ ફોર્મ ભરાયા તેમજ સભ્ય માટે ૪૮૮૨ ફોર્મ ભરાયા છે

છોટાઉદેપુર તાલુકાની ૨૧ ગ્રામ પંચાયતમાં કૂલ ૮૦૦ ફોર્મ ભરાયા હતા તેમાં સરપંચ માટે ૧૭૩ તેમજ સભ્ય માટે ૬૨૭ ફોર્મ ભરાયા હતા

જેતપુર પાવી તાલુકામાં ૪૪ ગ્રામપંચાયત માટે કુલ ૧૪૮૪ સરપંચના ઉમેદવાર માટે ૩૨૬ ફોર્મ તેમજ સભ્યો માટે ૧૧૫૮ ફોર્મ ભરાયા હતા


કવાંટ તાલુકામાં ૩૩ ગ્રામપંચાયત માટે કુલ ૧૦૨૨ સરપંચના ઉમેદવાર માટે ૨૫૮ ફોર્મ તેમજ સભ્યો માટે ૭૬૪ ફોર્મ ભરાયા હતા


બોડેલી તાલુકામાં ૫૬ ગ્રામપંચાયત માટે કુલ ૧૨૪૩ સરપંચના ઉમેદવાર માટે ૨૮૪ ફોર્મ તેમજ સભ્યો માટે ૯૫૯ ફોર્મ ભરાયા હતા

સંખેડા તાલુકામાં ૩૭ ગ્રામપંચાયત માટે કુલ ૬૫૨ સરપંચના ઉમેદવાર માટે ૧૩૮ ફોર્મ તેમજ સભ્યો માટે ૫૧૪ ફોર્મ ભરાયા હતા

નસવાડી તાલુકામાં ૪૩ ગ્રામપંચાયત માટે કુલ ૧૧૩૧ સરપંચના ઉમેદવાર માટે ૨૭૨ ફોર્મ તેમજ સભ્યો માટે ૮૬૦ ફોર્મ ભરાયા હતા
આગામી તા.૬ અને ૭ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ ગ્રામ પંચાયત ના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે
બાઈટ જે. જે. જોશી મામલતદાર નસવાડી

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to

You may have missed