વન કર્મી ઉપર હુમલો કરનાર આંબા ખૂટ ગામ પાસે આદમ ખોર દીપડો પાંજરે પૂરાયો વન કર્મી અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો*
અંતે આંબાખૂટનો એ આદમખોર દીપડો ઝડપાઇ ગયો, 70 કિલોનો કદાવર દીપડો આઠ વર્ષનો હોય તેમ જાણવા મળ્યું
વન કર્મીનો શિકાર કરી બે કીમી સુધી જંગલમાં ઢસડી ગયો હતો આ દીપડો આદમખોર દિપડો પાંજરે પુરાતા ગ્રામજનો એ રાહત નો શ્વાસ લીધો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નસવાડી તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વાલીઓ અશ્વિન નદી ની બાજુમાં જીવના જોખમે ઘરે લઈ જવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બગલીયા થી તાડકાછલાને જોડતા રસ્તાઓ ઉપર પડેલા મોટા મોટા ખાડામાં ગ્રામજનો જાતે પથ્થર પુરવા મજબુર
છોટાઉદેપુર જિલ્લામાં દીપડાનો આતંક વન વિભાગના કર્મચારીને શિકાર બનાવી મોતને ધાટ ઉતાર્યો