November 20, 2024

જૂનાગઢ ના ગાંધીગ્રામ વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી કરનાર આરોપીને વાહન સાથે પકડી પાડીતિ જનાગઢ સી ડીવીઝન પોલીસ

Share to




જનાગઢ “સી” ડીવીઝન પોસ્ટે વિસ્તારમા આવેલ ગાંધીગ્રામ વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે ચોર ઇસમને વાહન સાથે પકડી પાડી વાહન ચોરીન ડિટેક્શન કરતી જુનાગઢ “સી” ડીવીઝન પોલીસ

જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી સાહેબ નાઓએ વણ શોધાયેલા ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય

જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકથી પી.જી.જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠણ સી ડીવીઝન પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ શ્રી જે.જે.ગઢવી સાની સુચના આધારે સી ડીવી. પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો મિલ્કત સબંધી ગુન્હાઓ કર ગુનોગારોને શોધી પકડી પાડવા વિશ્વવાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો તથા મોબાઇલ પોકેટકોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી ચોર ઇસમને મુદ્દામાલ શોધી કાઢવાની કામગીરીમા હતા. તે દરમ્યાન પો. કોન્સ. ચેતનસિંહ સોલંકી, કરણસિંહ ઝણકાત, દિલીપભાઇ ડાંગર નાઓને સંયુક્તમા બાતમી હકિકત મળેલ કે, વાહન ચોરી કરવાની ટેવ વાળો ચોર ઇસમ રાજુ નાથાભાઇ મુછાળ રહે.બાવલા તા-જામજોધપુર જી- જામનગર જે ચોરીમાં ગયેલ મો.સા. લઈને ગ્રોફેડમીલ ફાટક પ્લાસવા જતા રોડ તરફ લઈને નિકળવાનો છે. તેવી ચોક્કસ બાતમી આધારે ગાંધીગ્રામ ગ્રોફેડમીલ ફાટક પાસે વોચમાં હતા. તે દરમ્યાન ગ્રોફેડમીલ ફાટક પાસેથી એક ઇસમ સ્પ્લેન્ડર મો.સા રજી નં-G 11-11-9221 ની મો.સા સાથે એક ઇસમ નિકળતા તેને રોકાવી આ મો.સા ની માલીકી અંગે પૂછ પરછ કરતા પોતે પહેલા મહિનામા જુનાગઢ આવેલ ત્યારે ગાંધીગ્રામ ધરમ અવેડા પાસેથી ગોરી કરેલાનુ કબુલાત આપતો હોય અને આ મો.સા છળકપટ કે ચોરીથી મેળવેલ હોય અને કોઇ આધાર પુરાવા કાગળો વગરની મળી આવતા મજકુર ઇસમને સી ડીવીઝન પોસ્ટ ગુ.ર.ન. પાર્ટ A 11203004220247 મુજબના ગુનાના કામે હસ્તગત કરેલ આ અંગે આગળની કાર્યવાહી કરવા તજવિજ ચાલુ છે.

આરોપી રાજુ નાથાભાઇ મુછાળ .બાવલા તા-જામજોધપુર જી-જામનગર કબ્જે કરવામાં આવેલ મુદામાલ (૧) મો.સા હીરો હોન્ડા સ્પ્લેન્ડર જેના રજી નંબર GJ-11-JJ-9221 બ્લેક કલરની ચેસીસ નંબર-7416F03440 તથાએન્જીનનંબર07A15E13037 *ની કિં.૩-૧૫,૦૦૦/ સારી કામગીરી કરનાર પો.અધિકારી/ પો.કર્મચારી –

આ કામગીરીમાં જુનાગઢ “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ જે.જે.ગઢવી તથા નેત્રમ શાખાના PSI પી.એચ.મશરૂ તથા HC એ એમ સિસોદીયા એન આર ભેટારીયા તથા PC સૈતનિસંહ સોલંકી, કરસિહ જણકાત, દીલીપભાઈ ડાંગર, જીજુભા
ગાંગાણા અમિતભાઇ મોનપરા તથા ડ્રા.પૉ કો નાગદાનભાઈ સિંધવ તથા નેત્રમ શાખાના હરસુખભાઈ સિસોદિયા નયા WPC અંજનાબેન ગવાર તથા એન્જ પાયલબેન સોલંકી વીગેરે પોલીસ સ્ટાફે સાથે ી આ કામગીરી કરેલ છે.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed