ઈકરામ મલેક: રાજપીપળા
પ્રથમ ગુનામા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી બીપીનભાઈ હરિસિંઘ વસાવા રહેવાસી ભરાડા તાલુકો ડેડીયાપાડા સદર ગુનેગાર સામે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવાના ગુના મા ૨૦૧૨થી ડેડીયાપાડા પોલીસ ચોપડે ફરાર જાહેર કરાયો હતો. આ ગુનેગારને બાતમીદારો દ્વારા બાતમી મેળવી હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ તેઓની સંયુક્ત કામગીરી બાદ આરોપીને ડેડીયાપાડા વિસ્તારમાં આવતા ઝડપી લેવાયો હતો.
બીજા ગુના મા ગરુડેશ્વર પોલીસ મથકે પ્રોહીબિશન અંગે ના ગુના મા ચાર વર્ષ થી નાસતા ફરતા ગુનેગાર સીમજીભાઈ દખનિયા વસાવા રહે.માંકડ ખાડ ને બાતમીદારો ના નેટવર્ક ની મદદ થી એ.એસ.આઈ ભરત ભાઈ અને હે.કો પરસોત્તમ મગનભાઈ નાઓ ના સંયુક્ત પ્રયાસો થી કેવડિયા કોલોની ખાતે થી પકડી લેવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી અર્થે ગરુડેશ્વર પો.મથકે સોંપી દેવામાં આવ્યો છે.
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી