ખડોલી,નાના સાંજા,ગોવાલી, ખર્ચી, ઉચેડીયા, ફૂલવાડી,દધેડા ઝગડીયા GIDC વિસ્તાર સહિત અન્ય પંચાયત હદ માલિકીમાંથી વિના રોયલ્ટી માટી ચોરી કરતા લોકબુમ…. DNSNEWS REPORT ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં ઘણા સમય સરકારી જમીન પંચાયત ની ગોચર માંથી માટી મોટી માત્રા મા ખોદાઈ રહી હોવાની લોકબુમ ઉઠવા પામી છે આ માટી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તેમજ દુકાનો, શોપિંગ સેન્ટર, ઘરના બાંધકામ, […]