ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારે ફોર્મ ભર્યાં ભરૂચ – સોમવાર -૨૨ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ છે, ત્યારે આજ તા.૧૫મી સુધી કુલ ૨૫ ફોર્મ વિતરણ કરાયા છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખ ભાઈ વસાવાએ, તેમજ ડમી ઉમેદવાર તરીકે પવનસિંહ ગોહિલે ભારતીય જનતા પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. Post Views: 240