રૂ. ૬,૦૦૦ ની કિંમતની ચાંદીની કડલી સહિતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા શોધી આપેલ. _જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ […]
ભોટનગર ગામની સીમ માંથી પસાર થતી JTCO ની થીફેઝ લાઇનમા શોટઁસકિઁટ થતા આગ લાગતા.આદિવાસી ખેડુતો ના પશુનો ધાસચારો,ખાતર બળીને ખાખ, ધરના પાછળના ભાગે આગ લાગતા પશુઓનો આબાદ બચાવ.
લાલમંટોડી પ્રા.શાળામાં આગ લાગતા ભારે દોડધામ પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૨-૦૪-૨૪. નેત્રંગ પંથક મા છેલ્લા ત્રણ ચાર દિવસથી શોટઁસકિઁટ ના કારણે આગ લાગવાના બનાવો બનતા પ્રજામા ભયનો માહોલ છવાઈ ગયો છે.નેત્રંગ તાલુકાની અરેઠી ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ના ઓરડામા બે દિવસ પહેલાજ રાત્રિના સમયે આગમ્ય કારણોસર શોટઁસકિઁટ થી આગ થી ઓરડામા મુકેલ કોમ્પ્યુટર સેટ સહિત […]