November 21, 2024

દિયોદર જી આઈ ડી સી માંથી અનાજ કૌભાંડ ઝડપાયું તંત્ર ની કાર્યવાહી

Share to




ગરીબ પરિવાર ને પુરવઠા નો જથ્થો મળી રહે તે માટે રાજ્યા સરકાર દ્વારા અનાજ નો પુરવઠો ફાળવવામાં આવે છે પરંતુ અનેક સસ્તા અનાજ ની દુકાનો દ્વારા રાજ ની કાળી કારોબાર કરવામાં આવતી હોય છે. જેમાં આજે દિય દર જ આઇ ડી સી ગોડાઉન માંથી ખાનગી બાતમી ના આધારે જવાબદાર તંત્ર એ સહુથી મોટા અનાજ કૌભીડ ઝlી માતા ફરી એક વખત અજ કૌભાંડ નું ભૂત બનાસકાંઠા માં ગુજી ઉઠ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ પુસ્તઠા વિભાગની ટેની ખાનગી બાતમી ના આધારે સોમવારે મોડી રાત્રે જ આઈ ડી. સી ખાતે એક ગોડાઉન માં તપાસ હાથ ધરી હતી જેમાં ગોડાઉનમાં અનાજ માફિયા ઓ દ્વાસ પુરવઠા ના જથ્થા નો કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો જેમાં જવાબદાર તંત્ર એ ગોડાઉન માંથી રાસા અનાજ ની. દુકાન ના ઘઉં અને ચોખા ની અંદાજીત 100 જેટલા કટ્ટઓ ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જમાં જવાબદાર તંત્ર દ્વારા હાય || આ ગોડાઉન પણ સિરી વામાં આવ્યા છે જેમાં પુરવઠા વિભાગે સસ્તા અનાજની લો રૂપિયા નો માલ ઝીં, પાપોં કે જેમ, દિયોદર પુરવઠા વિમાન એકાએક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનાજ ના જમા નોં કાળો કારોબાર કરતા કવો માં ભારે ફફડાટ ફેલાવા પામ્પી છે જે અંગે પોલીરા ની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જેમ ગોડાઉન માંથી મળી આવેલ એ જો જથ્થો ક્યાં થી આપો તેને કંઈ પણ ચર્ચા એ જોર પકડયું છે કેટલા સમય થી જી આઈ ડી. સી ખાતે અનાજ નું કૌભાંડ ચાલતું હતું?? દિયોદર માં થી પણ અનાજ ની કાળી કારોબાર થતી હતી? જ નારો કરવામાં આવે તો ફરી એક વખત સહુ થી મોટી નેટવર્ક ની ફાસ્ટ થાય તેમ છે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed