રિપોર્ટર નિકુંજ ચૌધરી
માંડવી D N S NEWS
આદિવાસી લોકોને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી અન્યાય કરતી રાજ્યસરકાર માં સાચા આદિવાસી સમાજના લોકો પાસે જાતિના દાખલા મેળવવા 27 પ્રકારના વિવિધ પૂરાવા માંગવામાં આવે છે જે ખૂબજ નિંદનીય છે તેના કારણે નાના ગરીબોને ખૂબજ અગવડત પડે છે ત્યારે આના કારણે વિવિધ પ્રકારની પડતી તકલીફો દૂર કરવા અને જૂની પદ્ધતિ નો ફરી અમલ કરવાની માંગ સાથે માંડવી તાલુકા કોંગ્રેસ દ્વારા
મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા.
વધુ માં ધારાસભ્ય દ્વવારા જાણવા માં આવ્યુ હતું કે ભરવાડ રબારી અને ચારણ ને નવા આદિવાસી માં સમાવેશ થયો છે તો સરકારે તે ઓ પાસે પુરાવા માંગવા જોઈએ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.